હેલ્થ / ડાયાબિટીશથી પુરુષો કરતા મહિલાઓમાં હાર્ટએટેકનો વધુ ખતરો!

women with diabetes are up to 47 more likely than men to get heart failure

ડાયાબિટીશથી પીડાતા લોકોને હાર્ટ એટેકનો ખતરો વધુ હોય છે. એક રિસર્ચ મુજબ ડાયાબિટીશથી પીડાતી મહિલાઓને પુરુષની તુલનાએ હાર્ટ ડિસીઝની શકયતા વધુ હોય છે. મહિલાઓના મૃત્યુના કારણોમાં ડાયાબિટીશની બીમારી નવમાં સ્થાને છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ