BIG NEWS / સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : NDA પરીક્ષા આપી શકશે દીકરીઓ, સેનાના નિયમોને ગણાવ્યા ભેદભાવપૂર્ણ

Women will now be able to take the NDA exam

સુપ્રિમ કોર્ટ દ્નારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો જેમા મહિલાઓ હવે NDA ની પરીક્ષા આપી શકશે. જોકે તેમને દાખલો મળશે કે નહી તે મામલે બાદમાં નિર્ણય લેવાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ