Viral News / ગોરા થવાની ક્રીમથી થઈ કિડનીની બીમારી: મા અને બે દીકરી એકસાથે આવી ઝપેટમાં, મુંબઈનો ચોંકાવનારો કેસ

Women who kept applying fairness cream got kidney disease, Mumbai were also surprised

યુવતીની માતા અને મોટી બહેને પણ આ જ ફેરનેસ ક્રીમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું એ બાદ ત્રણેયને ગ્લોમેર્યુલોનફ્રીટીસ નામની કિડની બીમારી થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ