રોહતકમાં નવજોતસિંહ સિદ્ધુ પર મહિલાએ ફેંક્યુ ચપ્પલ, પોલીસે મહિલાની કરી ધરપકડ - women throw slipper at navjot singh sidhu in rohtak during public meeting

ચૂંટણી / રોહતકમાં નવજોતસિંહ સિદ્ધુ પર મહિલાએ ફેંક્યુ ચપ્પલ, પોલીસે મહિલાની કરી ધરપકડ

women throw slipper at navjot singh sidhu in rohtak during public meeting

નવજોતસિંહ સિદ્ધુ રોહકત પહોંચ્યા હતા. ત્યાં તેઓએ એક સભાને સંબોધી. આ દરમિયાન એક મહિલાએ નવજોતસિંહ સિદ્ધુ પર ચપ્પલ ફેંક્યુ હતુ. જોકે, સદનસીબે આ ચપ્પલ નવજોતસિંહ સિદ્ધૂને વાગ્યુ નહીં અને તેઓ બચી ગયા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ