ક્રિકેટ / ચેમ્પિયન કાંગારુ ટીમ સામે ન ચાલ્યું ભારતનું જોર, હરાવીને T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું ઓસ્ટ્રેલિયા

Women T20 WC Semifinal

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં ન્યૂલેન્ડ્સ મેદાનમાં રમાયેલી સેમિફાઈનલમાં ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયાએ મહિલા ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ