હેલ્થ / પુરુષોની તુલનામાં મહિલાઓમાં વધુ થાય છે થાઇરૉઇડની સમસ્યા, આ છે કારણ

women suffers from thyroid more than men symptoms treatment

આજના સમયમાં થાયરૉઇડની સમસ્યા ઘણા લોકો ગંભીર બનતી જઇ રહી છે. થાઇરૉઇડમાં વજન વધવા સાથે હોર્મોન અસંતુલીત બને છે. એક અભ્યાસ મુજબ, પુરુષોની તુલનામાં મહિલાઓમાં થાઇરૉઇડ દસ ગણું વધારે થાય છે. જેનું મુખ્ય કારણ મહિલાઓમાં ઑટોમ્યૂન્યૂનની સમસ્યા વધારે હોય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ