Ek Vaat Kau / Women સ્પેશ્યિલ : સ્ત્રીઓને થતા કેન્સરની બધીજ માહિતી એક વિડિઓ માં

શું પુરુષો અને સ્ત્રી બંને જે એક જ જેવા કેન્સર થાય છે? શું બર્થ કંટ્રોલની દવા લીધે સ્ત્રીમાં કેન્સરની શક્યતા વધી જાય છે? શું સ્ત્રીઓનું માસિક વહેલું મોડું થાય એ કેન્સરની નિશાની છે? કેન્સરને લઈ મહિલાના સ્વાસ્થ્યને લગતા એવા બધા સવાલના જવાબ જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ