Women Health / મહિલાઓએ ખાસ ખાવું જોઈએ કાચું પપૈયું- ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ 

Women should especially eat raw papaya - you too will be amazed at the benefits

પપૈયું ખાવું એ પેટ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદામંદ છે. ખાસ કરીને મહિલાઓએ પોતાની ડાયટમાં કાચું પપૈયું જરૂર શામેલ કરવું જોઈએ. એમ કરવાથી પિરિયડ્સમાં થતાં દુખાવામાં ઘણી રાહત મળે છે. 

બ્રેકિંગ ન્યૂઝ