અમદાવાદ / PGમાં રહેતી યુવતીની છેડતી કરનાર ઝડપાયો, જાણો કોણ છે આ શખ્સ

Women Sexual Harassment case Ahmedabad Police arrested accused

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં PGમાં રહેતી યુવતીની અજાણ્યા શખ્સ દ્વારા છેડતી કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાને પગલે પોલીસે આરોપીને પકડવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. જેને લઇને હાલ પોલીસે આ શખ્સને ઝડપી લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ