ગંભીર આક્ષેપ / નેતા-અધિકારીઓ OASIS સાથે સંકળાયેલા, સંસ્થાની ભૂમિકા શંકાસ્પદ: વડોદરા દુષ્કર્મ કેસ મામલે શોભના રાવલ

Women Security Committee chairperson Shobhana Rawal Serious allegations on OASIS

વડોદરાની પ્રેરણા સાથે દુષ્કર્મ કેસમાં હવે OASIS સંસ્થા પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. આ આક્ષેપ મહિલા સુરક્ષા સમિતિના ચેરપર્સન શોભના રાવલે લગાવ્યા છે. તેમણે કહ્યું કે સંસ્થાની ભૂમિકા શંકાસ્પદ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ