મદદની અપીલ / મારી દીકરીને પાછી લાવી આપો મોદી સાહેબ: કમલમ્ બહાર આંસુઓ સારતી બેઠી માં, ઘટના જાણી હૈયું દ્રવી ઉઠશે

Women reached Kamalam to seek PM Modi's help

જર્મનીમાં રહેતા શાહ પરિવારની બાળકીને ઇજા પહોચી તો જર્મન સરકારે કબજો લઈ લીધો, 14 માસથી મૂળ અમદાવાદનો પરિવાર દીકરીના કબજા માટે રઝળી રહ્યો છે. ત્યારે જર્મનીમાં ફસાયેલી પોતાની બાળકીને છોડાવવા PM મોદીની મદદ લેવા માટે માતા કમલમ પહોંચી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ