સુરત / પુણા વિસ્તારમાં એમ્બ્રોઇડરી યુનિટ બંધ કરાવવાને લઇને મહિલાઓનું વિરોધ પ્રદર્શન

સુરતના પુણા વિસ્તારમાં સોસાયટીના પ્રમુખે એમ્બ્રોઇડરી યુનિટ બંધ કરાવતા મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો. એમ્બ્રોઇડરીના કામકાજથી મહિલાઓનું ગુજરાન ચાલે છે જેને લઈને મહિલાઓએ ગેટ પર ઉભા રહી વિરોધ નોંધાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ