અમદાવાદ / ફિલ્મી સ્ટાઇલે મહિલા LRDના ઘરે પહોંચ્યો પ્રેમી, 'તે લગ્ન કેમ કરી લીધા?' તેમ કહી કર્યું આવું

women police unsafe ahmedabad complaint against policeman

શહેરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બે લોકરક્ષક જવાન વચ્ચેના પ્રેમ સંબંધને લઇને વિવાદ સર્જાયો છે. બંને વચ્ચે વર્ષો પહેલા પ્રેમ સંબંધ રચાયો હતો પણ મહિલા લોકરક્ષકે લગ્ન કરી લેતા પુરૂષ લોકરક્ષક જવાને તેના સાસરે જઇને તેની સાથે ઝઘડો કરી ધમકી આપી હતી. જેથી કંટાળીને મહિલા એલઆરડીએ આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ