સલામ / લોકડાઉનમાં જામનગરમાં ફરજનિષ્ઠ ફોરેસ્ટકર્મી જનેતા તેની માસુમ બાળકી સાથે ફરજ પર

દેશવાસીઓને કોરોના જેવી માહામારીથી બચાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરાયું છે. લોકડાઉન લોકો માટે છે પરંતુ ઈમરજન્સી સેવાઓના કર્મીઓ 24 કલાક ખડપગે છે...આરોગ્ય કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, પત્રકારો .આ તમામ સેવામાં જોડાયેલા લોકો રાત દિવસ પોતાની ડ્યુટી કરી રહ્યા છે. પોતે જોખમ ખેડી લોકોને બહાર ન નીકળવા સલાહ આપી રહ્યા છે. જામનગરમાં ફરજનિષ્ઠ ફોરેસ્ટકારમી જનેતા તેની માસુમ બાળકી સાથે ફરજ બજાવી રહી છેગમે એવો કપરો કાળ આવે પણ સરકારે આપેલ ફરજને પ્રથમ પ્રાધન્ય આપી આ મહિલાકર્મી ફરજ બજાવી રહી છે..દેશવાસીઓની સુખાકારી માટે ફરજ બજાવી રહેલ આ મહિલા કર્મચારી પોતાની માસુમ પુત્રીને ફરજનો હિસ્સો બનાવવા મજબુર છે

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ