રાજકોટ / સરકાર દ્વારા LRD ભરતીની જાહેરાત બાદ નોકરીના ઓર્ડર ન મળતા મહિલાઓનો વિરોધ

રાજકોટમાં LRD ભરતીને લઈ હવે મહિલાઓ મેદાને આવી છે. LRD પરીક્ષાને લઈને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે. જાહેરાત બાદ નોકરીના ઓર્ડર ન મળતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે. મેરીટની જાહેરાત બાદ તેમને ટ્રેનિગની તારીખ આપવામાં ન આવતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે. આવતીકાલે ગાંધીનગર જઈને તમામ મહિલાઓ બિન સચિવાલયની સામે બેશીને વિરોધ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ