મહિલાઓને વધારે પસંદ આવે છે દાઢી વાળા પુરૂષ

By : vishal 04:49 PM, 06 December 2018 | Updated : 04:49 PM, 06 December 2018
દાઢી વાળા પુરૂષ મહિલાઓને વધારે પસંદ આવે છે. "જર્નલ ઓફ એવોલ્યૂશનરી"ની સ્ટડીથી આ વાત સામે આવી છે. આ સ્ટડીમાં 8500 મહિલાઓને દાઢી અને વગર દાઢીના પુરૂષોની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું હતુ.

જેમાં કેટલાક પુરૂષોની તસ્વીરો શેવિંગના 5 દિવસ પછીની, કેટલાકની 10 દિવસ પછીની અને કેટલાકની 4 અઠવાડીયા પછીની હતી. આ સ્ટડીનું રિઝલ્ટ આશ્ચર્યજનક આવ્યું હતું. 

જ્યારે આ બધી તસ્વીરોમાંથી મહિલાઓને બોયફ્રેન્ડની પસંદગી કરવાનું કહ્યું તો બધી મહિલાઓએ દાઢી વાળા પુરૂષોને જ પસંદ કર્યા હતા. વધારે પ્રમાણમાં મહિલાઓએ શેવિંગના 10 દિવસ બાદ (હૈવી સ્ટબલ) વાળી તસ્વીરોને પસંદ કરી હતી. ત્યાર બાગ ફુલ દાઢી વાળા પુરૂષોની પસંદગી કરી. 

આ ઉપરાંત એક બીજી સ્ટડીમાં પણ જાણવા મળ્યું કે, લાંબા સમયના સંબંધમાં મહિલાઓ દાઢી વાલા પુરૂષોને વધારે પસંદ કરે છે.  

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story