સૂચન / આ પ્રોફેસરે સરકારને સલાહ આપતા કહ્યું કે, મહિલાઓને એકથી વધુ પતિ રાખવાની મંજૂરી આપવી જોઈએ કેમ કે...

women in china demand the right to have two or more husbands chinese economist yi kang ng

વસ્તીને અંકુશમાં રાખવા માટે ચાઇનામાં દાયકાઓ પહેલાં એક બાળકની નીતિ અપનાવવામાં આવી હતી. આનાથી વસ્તી નિયંત્રણ થઈ ગયું પરંતુ તેની આડઅસર પણ થઈ. ચીનના શાંઘાઇમાં ફુડાન યુનિવર્સિટીના પ્રોફેસરે ત્યાંની સરકારને એવી સલાહ આપી છે જે ચર્ચાનો વિષય બન્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ