coronavirus / લૉકડાઉનની વચ્ચે મહિલાએ રાખી સભા, પોલીસે પાડી ના તો તલવાર પકડીને થઇ ઊભી અને...

Women hold rally in the midst of lockdown

કોરોના વાયરસના કારણે દેશમભરમાં 21 દિવસની લૉકડાઉન જાહેર કર્યા બાદ લખનઉમાં એક મહિલા બુધવારે લાલ રંગની સિલ્કની સાડીમાં હાથમાં તલવાર લઇને પોલીસવાળાની સામે ઊભી થઇ ગઇ અને કહેવા લાગી કે 'હિમ્મત છે તો મને હટાવીને દેખાડો.' આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જો કે પોલીસવાળાની વાત ના માન્યા બાદ થોડીક મહિલા પોલીસકર્મીઓએ એની ધરપકડ કરી લીધા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ