Tuesday, October 15, 2019

કચ્છ / પરિણીતાએ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સમક્ષ ઇચ્છામૃત્યુની કરી માંગ

women has appealed for mercy killing president ramnath kovind

પતિ, સાસુ-સસરા અને અન્ય સાસરિયાના ત્રાસથી કંટાળીને, થાકી હારીને અનેક પરિણીતા મોતને વ્હાલું કરે છે. અમુક વખતે ઓછો કરિયાવર તો અમુક વખતે પુત્ર પ્રાપ્તીની ઇચ્છાને કારણે સાસરિયાઓ પુત્રવધુ પર ત્રાસ ગુજારતા હોય છે. કચ્છમાં આવા જ એક કિસ્સામાં પરિણીતાએ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સમક્ષ ઇચ્છામૃત્યુની પરવાનગી આપવાની માગણી કરતા ચકચાર વ્યાપી છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ