Crime / મહિલાઓની છેડતી કરવા માટે તમામ રોડ રોમીયો વાપરે છે આ એક શબ્દ

women harassment in naroda romeo use this word

રોડ રોમીયો અલગ અલગ પ્રકારની જેવીકે બીભત્સ ઇશારા કરવા, અશ્લીલ શબ્દો બોલવા, ચીઠ્ઠીમાં મોબાઇલ નંબર લખીને આપવો જેવી અનેક પ્રકારની હરકતો કરીને મહિલાઓ તેમજ યુવતીઓની છેડતી કરતા હોય છે જેને રોકવા માટે પોલીસ સી-ટીમની રચના કરી છે.  નરોડા વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનામાં સી-ટીમના હાથે સાત રોડ રોમીયો ઝડપાયા છે જે મહિલાઓ અને યુવતીઓની છેડતી માટે “ચાલો મોજ કરવા આવવુ છે” તેવા એક સ્પેશિયલ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ