તાપી / મુને એકલી જાણી ને..તાપીના ઝાંખરીમાં મહિલા વનકર્મીએ જાતીય સતામણી/ફરજમાં રુકાવટની નોંધાવી ફરિયાદ

Women forester in Tapi Jhankhari lodged a complaint of sexual harassment / interruption of duty

તાપીના ઝાંખરી ગામે વનવિભાગના મહિલા કર્મી સાથે  થયેલી બબાલ સંદર્ભે 3 શખ્સો  સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ. આ શખ્સોએ હાથ પકડીને જાતીય સતામણી કરવા ઉપરાંત સરકારી ફરજમાં રૂકાવટ કરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ