OMG / અહીંની છોકરીઓ ચા-કૉફીની જેમ પીવે છે ઝેરીલા કોબરાનું લોહી,કારણ ચોંકાવનારું

women-drinks-cobra-snake-blood-to-look-beautiful-in-jakarta

ખાસ કરીને સાપને ખતરનાક જીવ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ ગમે તેટલી તાકાતવાન હોય પરંતુ સાપને જોઇને તેના પસીના છૂટી જાય છે. ત્યારે દુનિયામાં એક જગ્યા એવી પણ છે જ્યાં છોકરીઓ ઝેરી કોબ્રાનું લોહી ચા અને કોફીની જેમ સ્વાદ લઇને પીવે છે. જેનું કારણ જોઇને તમે પરેશાન થઇ જશો.

બ્રેકિંગ ન્યૂઝ