બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : સાડી પહેરીને મહિલાએ જિમમાં કરી કસરત, બ્લાઉઝને નામે ખાલી બ્રા, ટ્રેનરને છૂટ્યો પરસેવો
Last Updated: 10:42 PM, 2 October 2024
અમુક મહિલાઓ નવું કરવા માટે જાણીતી હોય છે અને તેઓ અવનવી રીતે લોકોનું ધ્યાન ખેંચતી હોય છે. હવે જિમમાં કસરત કરવાની હોય તો લૂઝ કે હરીફરી શકે તેવા કપડાં પહેરવાના હોય છે પરંતુ એક સન્નારીએ તો જિમમાં પણ કંઈક નવું કરવાનું વિચાર્યું અને કડક સાડી પહેરીને જિમમાં વર્કઆઉટ કરવા માટે પહોંચી હતી.
ADVERTISEMENT
બ્લાઉઝને નામે બ્રા જ હતી
ADVERTISEMENT
સાડી પહેરવી ખોટી નથી પરંતુ આ મહિલાએ જે રીતે પહેરી હતી તે ખોટું હતું. તેનું બ્લાઉઝ પણ ટૂંકું હતું અને વધારે ભડકાઉ હતું. વાયરલ વીડિયોમાં દેખાતી આ મહિલાએ બ્લાઉઝના નામ પર બ્રા પહેરી છે. તેમજ આ વીડિયોમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જીમ કરતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
આવી મહિલાઓ છોકરાઓ બગાડતી હોય છે
ADVERTISEMENT
હવે આ વીડિયો જોયા બાદ લોકો તેના પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે અને મહિલાની ટીકા પણ કરી રહ્યા છે. વાઈરલ થઈ રહેલા આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, "પછી તેઓ કહે છે કે છોકરીઓ ખરાબ હોય છે પરંતુ આવા લોકો જ છોકરાઓને બગાડે છે." અન્ય એક યુઝરે લખ્યું કે, "આ લોકોને જીમમાં કોણ પ્રવેશવા દે છે." અન્ય યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, "આ લોકો માટે બીજું કોઈ કામ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT