હેરાનગતિ / રસ્તામાં પોલીસે પરિવારજનોને રોક્યા, પૈસા લઈને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ પરિવાર પર આભ ફાટ્યું

women death controversy gir somnath police stopped the family members

ગીર-સોમનાથમાં મહિલાના સારવાર દરમિયાન મોત મામલે પરિવાર મૃતદેહ સાથે પોલીસ મથક પહોંચ્યો હતો. અને પોલીસ પર આક્ષેપો કર્યા હતા. ગીર-સોમનાથની હોસ્પિટલમાં સારવાર હેઠળ મહિલાનો પરિવાર ખર્ચાના નાણાં લેવા માટે ઘરે જઈ રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ