જીવનું જોખમ / VIDEO: સામાનના ચક્કરમાં તેજ રફતારથી આવતી ટ્રેનની સામે આવી ગઈ મહિલા, 10 સેકન્ડમાં જે થયું તે જોઈ હૃદય થંભી જશે

women came in front of train track then what happened next video gone viral

લોકો આજકાલ અવારનવાર ટ્રેનની મુસાફરી કરતા હોય છે. ત્યારે ઘણા લોકો ચાલુ ટ્રેનમાં ચડતા કે ઉતરતા હોય છે અને એક સામાન્ય ભૂલના લીધે તેમનો જીવ જોખમમાં મુકતા હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ