દરોડા / અમદાવાદની મહિલા બુટલેગરે એવી જગ્યાને દારૂનો અડ્ડો બનાવ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ

Women bootleggers from Ahmedabad liquor police

દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ પણ અમદાવાદમાં બિનધાસ્ત દારૂ વેચાય છે, જ્યારે વિધાનસભામાં દારૂબંધીનો મુદ્દો ઊછળે કે કોઇ રાજકીય નેતા દારૂબંધી પર નિવેદન આપે અથવા તો દારૂની મહે‌ફિલનો મોટો કાંડ પકડાય ત્યારે પોલીસ પોતાની છબી સુધારવા માટે દારૂ-જુગારની ડ્રાઇવ યોજતી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ