અમદાવાદ / સરખેજમાં વારંવાર દારૂના ધંધામાં પકડાતી 10 મહિલાઓ ફરી દારૂનું વેચાણ કરતા પોલીસે હવે કરી આ કાર્યવાહી

women bootleggers arrest Sarkhej Ahmedabad Police

અમદાવાદના સરખેજમાં મહિલા બુટલેગરોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે સરખેજમાં દારૂનો વેપાર કરતી મહિલા બુટલેગરો પર પોલીસે તવાઈ બોલાવી છે. સરખેજ પોલીસે દેશી અને વિદેશી દારૂનુ વેચાણ કરતી 9 મહિલા બુટલેગર સહિત 10 લોકોની ધરપકડ કરી છે. હિસ્ટ્રીશીટર મહિલા બુટલેગરના આતંકને લઈને પોલીસે સર્ચ ઓપરેશન કર્યુ હતું. મોટા પ્રમાણમા દારૂનો જથ્થો પણ નાશ કરવામા આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ