ચેતજો / મહિલાઓનાં શરીરનાં આ ભાગની ચરબી જોખમકારક, થઇ શકે છે આ સમસ્યા

Women body fat around the stomach is Dangerous

જે મહિલાઓ મેનો પોઝ નજીક આવેલી મહિલાઓના પેટના આસપાસ વધુ ચરબી હોય તો હાર્ટ અને રકતવાહિની સંબંધી બિમારીની શકયતા વધે છે. પેટની આસપાસ વધુ પડતી ચરબીથી મેટાબોલિક એટલે કે ચયાપચય અને પાચનની સમસ્યાઓ વધે છે.  ડાયાબિટીશ,હાઇકોલેસ્ટરોલનું રિસ્ક પણ વધે છે. જેના કારણે હાર્ટએટેકનો પણ ખતરો રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ