OMG! / પતિએ ઉડાવી મજાક તો દાદી બની ગયા બૉડિ-બિલ્ડર, હવે યંગ બૉયફ્રેન્ડને કરે છે ડેટ

women become body builder after taunts from husband

પેશન ફોલો કરવાની કોઈ ઉંમર હોતી નથી આ કહેવત તો આપણે બધાએ સાંભળી છે. પરંતુ પેશન ફોલો કરવાનો રસ્તો ઘણા કપરા માર્ગથી પસાર થાય છે. ઘણી વખત તો લોકોના કટાક્ષ અને ટીકાઓ પણ સાંભળવી પડે છે. અમેરિકાની 42 વર્ષીય વેન્ડી લેવરાની પણ કઈક આવી જ કહાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ