ભેજાબાજ / લો બોલો! નોકરાણી બની 100થી વધારે ઘરોમાં કરી ચોરી, તે પૈસાથી દિલ્હીમાં ખરીદ્યો શાનદાર ફ્લેટ

women became a maid and stole from more than 100 houses bought a splendid flat in Delhi with that money

આ મહિલા છેલ્લા 8-9 વર્ષથી ફ્લેટમાં દાગીના અને રોકડ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી હતી. આ ગેંગમાં અન્ય એક મહિલા બંટી અને તેનો પતિ ગૌતમ શાહ પણ સામેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ