સલામતી? / ગુજરાતમાં 48 કલાકમાં 3 દુષ્કર્મની ઘટનાઃ મહિલા આયોગ કેમ છે ચૂપ? પોલીસની કામગીરી પણ ઠંડી

women are unsafe in Gujarat 3 rape case in last 48 hours

ગુજરાત રાજ્ય સુરક્ષીત હોવાનું કહેવાઈ રહ્યુ હતુ ત્યારે છેલ્લા 48 કલાકમાં ગુજરાતના સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. સુરક્ષા મામલે ગુજરાતને પોલીસે રેઢુ મુકી દીધુ હોવની ચર્ચાએ જોર પકડ્યુ છે. મહિલા બાળકીઓ કે યુવતીઓ ગુજરાતમાં સલામત નથી. રાજ્યમાં દિવસે દિવસે કાયદની સ્થિતિ કથળી રહી છે. મહિલાઓની સલામતીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ