રિસર્ચ / ક્લીન શેવ કે બિયર્ડ લૂક, જાણો મહિલાઓને કેવા પુરુષો પસંદ હોય છે

women are more attracted to men with beard Look

આજકાલ પુરુષોમાં દાઢી રાખવાની ફેશન વધી રહી છે. ક્રિકેટનું મેદાન હોય કે બોલિવૂડના એક્ટર્સ. દરેક પુરુષોમાં હાલમાં બિયર્ડ ફેશન ફોલો કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાની યૂનિવર્સિટી ઓફ ક્વીંસલેન્ડના શોધકર્તાઓએ 919 મહિલાઓ પર સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં જાણવા મળ્યું છે કે બિયર્ડ રાખનારા પુરુષો પ્રત્યે મહિલાઓ વધારે આકર્ષાય છે.

બ્રેકિંગ ન્યૂઝ