રિસર્ચ / ક્લીન શેવ કે બિયર્ડ લૂક? જાણો કેવા પુરુષો વધારે પસંદ કરે છે મહિલાઓ

Women are more attracted to men with beard

આજકાલ પુરુષોમાં દાઢી રાખવાની ફેશન વધી રહી છે, ક્રિકેટના મેદાનથી લઇને બોલિવુડના સેલિબ્રેટીઝ આજના સમયમાં આ ફેશન ફૉલો કરી રહ્યા છે. દાઢી રાખનારા પુરુષો માટે ખુશખબર છે. એક રિસર્ચ અનુસાર, ચહેરા પર દાઢી રાખનારા પુરુષોથી સ્ત્રીઓ વધારે આકર્ષિત થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ