અત્યાચાર / સબસલાતમના દાવા વચ્ચે અમદાવાદમાં મહિલા ઉપર અત્યાચારના કેસ વધ્યા, એક જ દિવસમાં 3 ફરિયાદ

women abuse case hike in Ahmedabad

સબસલામતના દાવા વચ્ચે અમદાવાદમાં મહિલાઓ ઉપર અત્યાચારના કેસ આશ્ચર્યજનક રીતે વધ્યા છે. એક જ દિવસમાં 3 મહિલાઓ ઉપર અત્યાચારની ફરિયાદ મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ