મહિલા સન્માન / ગર્ભપાત કરાવવો કે નહીં તે નક્કી કરવાનો અધિકાર ફક્ત મહિલાનો, બીજા કોઈનો નહીં- હાઈકોર્ટ

Woman’s right to have or not to have abortion’, Bombay High Court

મહિલાને 33 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી આપતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે ગર્ભપાત કરાવવો કે નહીં તે નક્કી કરવાનો અધિકાર ફક્ત મહિલાને છે.

બ્રેકિંગ ન્યૂઝ