નિર્ણય / પત્નીનું બીજા પુરૂષ સાથે અફેર પતિ માટે માનસિક ત્રાસ છે, છૂટાછેડા આપી શકાયઃ હાઇકોર્ટ

Woman's love affair mental cruelty to husband Punjab Haryana high court

પંજાબ-હરિયાણ હાઇકોર્ટે એક કેસમાં ટિપ્પણી કરતા કહ્યું કે મહિલાનું બીજી વ્યક્તિ સાથે અફેર તેમના પતિની સાથે માનસિક ત્રાસ હેઠળ આવે છે. જેના આધારે તેઓ લગ્ન તોડવા માટે હકદાર પણ છે. જસ્ટિસ રાજન ગુપ્તા અને જસ્ટિસ મંજરી નેહરૂ કૌલની ડિવિઝન બેન્ચે કહ્યું કે જો આને ક્રૂરતા નહીં માનવામાં આવે તો ક્રૂરતા નહીં માનવામાં આવે તો ક્રૂરતાની સાચી પરિભાષા શું હશે? કોર્ટને પણ આનો અંદાજ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ