નિર્ણય / સિટી બસ અને BRTSમાં મહિલાઓ કરી શકશે ફ્રીમાં મુસાફરી, આ મનપાએ મહિલાઓને આપી ભાઈબીજની ભેટ

womans free Travel in rajkot City and BRTS bus

એક તરફ કોરોનાકાળ ચાલી રહ્યો છે અને બીજી તરફ તહેવારોની મોસમ જામી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ ભાઇબીજની ભેટ રૂપે એક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં આવતીકાલે એટલે કે ભાઈબીજના દિવસે સિટી બસ અને BRTS બસમાં મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ