હનીટ્રેપ / યુવતીએ શારિરીક સંબંધ બાંધીને યુવકને ફસાવ્યો, કારમાં બેસાડીને માર્યો માર, ચલાવી લૂંટ

woman with Five people arrested in HoneyTrap case vadodara

વડોદરામાં વધુ એક હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. યુવક દ્વારા આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. આથી ફરિયાદના પગલે ગોત્રી પોલીસે એક યુવતી સાથે 4 શખ્સોને ઝડપ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ