અજીબ ઘટના / 2 યોની અને 2 ગર્ભાશય સાથે જન્મેલી મહિલાએ જણાવ્યું કેટલુ મુશ્કેલ છે તેનુ જીવન 

woman with double reproductive system

જોડિયા બાળકો, 6 આંગળીઓ કે પછી એકના શરીર સાથે બીજા બાળકનું શરીર ચોંટેલુ હોય તેવા કિસ્સા તમે જોયા હશે પણ ક્યારેય તમે સાંભળ્યુ છે કોઇને 2 વજાઇના(યોની) અને  ગર્ભાશય હોય? 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ