ભારે કરી / પારિવારીક ઝઘડામાં મહિલાએ ઝેર ગટગટાવી લીધું, જીવતી બચી જતાં કહ્યું-બજારમાં હવે ઓરિજનલ ઝેર નથી મળતાં

woman who survived after consuming the poison said now the original poison is not available

મધ્ય પ્રદેશમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. છત્તરપુરમાં એક ગર્ભવતી મહિલાએ પારિવારીક ઝઘડાના કારણે ઝેર ગટગટાવી ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ