મદદ / લાઇનમાં ઊભેલી મહિલા પોતાનું પર્સ ભૂલી તો વડાપ્રધાને ભરી દીધું બિલ...

The woman who stood in line, forgot her purse and filled the bill with the prime minister ...

વડા પ્રધાને સુપર માર્કેટમાં એક એવી માતાને મદદ કરી, જે પોતાનું પર્સ  ઘરે ભૂલી ગઈ હતી. મહિલા પોતાનાં બે બાળકોને લઈ શોપિંગ કરવા આવી હતી. તે સુપર માર્કેટમાં કરિયાણાનો સામાન લેવા આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ