VIDEO / વાત જ્યારે સંતાનોની હોય તો મોર પણ કરી શકે છે અટેક, ઈંડા ચોરવા જતી મહિલાને કેવો પાઠ ભણાવ્યો જોઈ લો

woman was stealing the eggs of the peacock then peacock attacked and-threw it on the ground

મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, મોર એટલા સુંદર હોય છે કે તેના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. જ્યારે મોર પોતાની પાંખ ફેલાવીને નાચે છે ત્યારે તેની સુંદરતાને દર્શાવવા માટે તમારી પાસે શબ્દો ઓછા પડે છે. મોર જેટલા સુંદર હોય છે એટલા બહાદૂર પણ હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ