અકસ્માત / VIDEO: કોડિનાર-દ્વારકા રોડ પર શ્વાન આડે આવતા છકડો રિક્ષાએ મારી પલટી, એક મહિલાનું મોત

woman was dead when a rickshaw overturned on Kodinar-Dwarka road

કોડીનાર-મૂળ દ્વારકા રોડ પરથી પસાર થતી છકડો રિક્ષામાં કેટલાક મૂસાફરો સવાર હતા. દરમિયાન રસ્તા પર શ્વાન રિક્ષાની આડે આવતા રિક્ષાએ પલટી મારી હતી.

બ્રેકિંગ ન્યૂઝ