જૂનાગઢ / સ્વામીના હનીટ્રેપ મામલે માંગરોળ મંદિરના મુખ્ય સ્વામીએ કર્યો મોટો ખુલાસો

woman video with monk of mangrol swaminarayan temple

જૂનાગઢના માંગરોળ સ્વામિનારાયણ મંદિરના સ્વામી હનીટ્રેપની જાળમાં ફસાયાના મામલે હવે મુખ્ય સ્વામિનારાયણ મંદિરના મુખ્ય સ્વામી પ્રેમસ્વરૂપે ખુલાસો કર્યો છે. તેઓએ કહ્યું કે જે ઘટના બની અને ગોપાલચરણદાસ સ્વામી હનીટ્રેપનો ભોગ બન્યા તે કાવતરું હોય શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ