મદદ / કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં નરોડામાં મહિલાની અનોખી પહેલ

કોરોનાના લોકડાઉન વચ્ચે લોકોને જીવન જરુરીયાત વસ્તુઓની તંગી ન થાય અને ખાસ કરીને જે લોકો ખુબજ ગરીબ છે તેમજ પાકિસ્તાનથી રેફ્યુજી થઈને આવેલા લોકો છે અને જેમની પાસે રેશનકાર્ડ નથી તેવા લોકોની મદદે મુળ પાકિસ્તાનની અને અત્યારે ભારતનું નાગરિકત્વ ધારણ કરેલી એક યુવતી રોજના 200 લોકોને રસોડાનું સંપુર્ણ કરીયાણુ નિશુલ્ક આપી રહ્યા છે. મહત્વનું છે કે આ સમયે અનેક સંસ્થાઓ કામ કરી રહી છે પરંતુ કરીયાણાની કીટ આપતી ખુબ જ ઓછી સંસ્થાઓ છે કે જેઓ લોકોના ઘરનું રાશન ભરી આપતા હોય અને ઘરના તમામ સભ્યો જાતે જમવાનું બનાવી સ્વભાનભેર ઘરે જમી શકે તેવી ચીંતા કરતા હોય....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ