મુંબઈ / IRCTCને ટ્વિટ કરવું પડ્યું ભારે, મહિલાનાં એકાઉન્ટમાંથી ઉડી ગયા 64 હજાર રૂપિયા, ચેતવા જેવો કિસ્સો

woman tweets to irctc about rac ticket falls in rs 64k fraud

સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર આપણી નાનકડી બેદરકારી પર ઘણીવાર મુશ્કેલી ઊભી કરી શકે છે. તેવું જ કંઇક મુંબઇની એક મહિલા સાથે થયું છે જેમણે પોતાની RAC ટિકીટની ડિટેલ્સ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સ્કેમર્સે મહિલાની ભૂલનો ફાયદો ઊઠાવી 65 હજાર રૂપિયા ઠગી લીધાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ