આપઘાત / VIDEO : પતિએ કહ્યુ 'તું મરી જા અને વીડિયો મોકલજે' અને પત્નીએ સાચ્ચે મોત વહાલુ કર્યુ

woman suicide in Ahmedabad

અમદાવાદના સાબરમતીમાં મહિલાના આપઘાતે ચકચાર મચાવી છે. મહિલાનો આપઘાત પહેલાનો વીડિયો સામે આવ્યો છે. મહિલાએ હસતા હસતા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ