આસામ / NRCમાં નામ ન હોવાની અફવા સાંભળી કૂવામાં કુદી મહિલા, મૃત્યું બાદ સામે આવી હકીકત

woman suicide after hearing rumours of being excluded in nrc list assam

આસામ એનઆરસીની ફાઇનલ લીસ્ટ જાહેર કરી દેવાઇ છે. ગૃહ મંત્રાલયએ ફાઇનલ લીસ્ટ જાહેર કર્યું છે. ફાઇનલ લીસ્ટમાં 19,06,657 લોકોને બહાર કરી દેવાયા. ઘણા લોકો આ લીસ્ટથી સંતુષ્ટ નથી. ત્યારે એક 60 વર્ષની મહિલાએ લીસ્ટમાં પોતાનું નામ ન સાંભળીને આત્મહત્યા કરી લીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ