સલામ / Video: ખેતરમાં પડેલા બિનવારસી વૃદ્ધના મૃતદેહને કોઇ અડવા તૈયાર નહોતું ત્યારે મહિલા સબ ઇન્સ્પેક્ટરે આપી અનોખી મિસાલ

woman sub inspector sirisa carries body of homeless man 1km srikakulam andhra pradesh

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરે કર્તવ્યની અનોખી મિસાલ રજૂ કરી છે. તેઓ 80 વર્ષના નિઃસહાય વૃદ્ધના બિનવારસી મૃતદેહને પોતાના ખભા પર એક કિલોમીટર સુધી લાવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ