બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / મનોરંજન / woman stripping off video goes viral, eiffel tower

ફ્રાન્સ / એફિલ ટાવરને સામે મહિલાઓએ કેમ ઊતાર્યાં કપડાં?, VIDEO વાયરલ થતાં પોલીસનું તેડૂ

Vaidehi

Last Updated: 07:08 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એફિલ ટાવર સામે બે મહિલાઓનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ એકપછી એક પોતાના કોટ્સ ઉતારે છે અને છેલ્લે રેડ કલરની બિકિનીમાં જોવા મળે છે. આ વીડિયો શૂટ દરમિયાન તેમની આસપાસ ઘણી ભીડ ભેગી થતી જોવા મળે છે.

  • એફિલ ટાવર સામે 2 મહિલાઓનો વીડિયો વાયરલ
  • જાહેરમાં કપડાં ઊતારતો બનાવ્યો વીડિયો
  • બિકિની બિઝનેસને પ્રોમોટ કરવા કર્યું આ કામ

ફ્રાંસ: પેરિસનાં એફિલ ટાવરની સામે બ્રાઝીલની 2 ફિમેલ મોડેલનાં કપડાં ઉતારવાની ઘટનાએ ઇન્ટરનેટને હચમચાવી નાખ્યું છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં બંને મોડલ પોતાના કપડાં ઊતારીને માત્ર બિકીનીમાં દેખાય છે. ફુટેજમાં 24 વર્ષીય ગૈબ્રિએલા વર્સિયાની અને 27 વર્ષીય ગૈબિલીને પેરિસમાં સેમી ન્યૂડ્સ દેખાડતા પોલીસે તેમનો સંપર્ક કર્યો હતો.

બિકિની બિઝનેસને પ્રોમોટ કર્યું
બંને મોડલ્સ પોતાના બિકિની બિઝનેસને પ્રોમોટ કરવા માટે એફિલ ટાવર ગઇ હતી. આ મહિલાઓએ જ્યારે પોતાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો ત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઇ હતી. 

બંને મહિલાઓએ બ્લેક કોટ પહેર્યો હતો
વાયરલ થયેલ વીડિયોમાં બંને મહિલાઓ બ્લેક કોટમાં જોવા મળી રહી છે. તેના પછી તેમણે પોતાના આ કોટ્સને ઊતારીને છેલ્લે રેડ બિકિનીમાં જોવા મળે છે. આ ઘટના દરમિયાન તેમની આસપાસ ઘણી ભીડ લાગી ગઇ અને દૂર-દૂરથી લોકો આ દ્શ્ય જોવા ઊમટી પડ્યાં. ત્યારબાદ કેટલાક પોલીસવાળા પણ સામે આવ્યાં અને પોતાને ઢાંકવા કહ્યું.

'બિકિનીનું વિજ્ઞાપન કરી રહી હતી'
વેનેસા લોપેજ નામક એક મહિલાએ આ સમગ્ર ઘટનાની માહિતી આપતાં જણાવ્યું કે આ મહિલાઓની લગભગ ધકપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ મહિલાઓ બિકિનીનું વિજ્ઞાપન કરી રહી હતી અને તેમને કહેવામાં આવ્યું કે તેઓ આ ન કરી શકે. ત્યારબાદ જ્યારે પોલીસ ત્યાં સમજાવવા પહોંતી તો પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ નિયમોની વિરૂદ્ધ છે અને તમે ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર સેમી ન્યૂડ ફોટોઝ ન લઇ શકો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ